Main Menu

બ્રેકીંગ ન્યૂઝ.. જૂનાગઢ ના વંથલી પાસે સોમનાથ નેશનલ હાઇવે ઉપર દીપડાનું મોત

બ્રેકીંગ ન્યૂઝ…

એસ.એન.ન્યૂઝજૂનાગઢ   જૂનાગઢ ના વંથલી પાસે સોમનાથ નેશનલ હાઇવે ઉપર દીપડાનું મોત વહેલી સવારે અજાણ્યા વાહન ની હડફેટે દીપડાનું અકસ્માત માં મોત

વન વિભાગ દ્વારા દીપડાને PM માટે લઈ જવાયો.

આજ જગ્યા ઉપર અગાઉ અનેક જંગલી જાનવરો મોત ને ભેટ્યા છે.

જંગલી જાનવરોને સુરક્ષા આપવા વન્ય પ્રાણી પ્રેમીઓ ની માંગ