Main Menu

બ્રેકીંગ ન્યૂઝ. ..  અમરેલી-ખાંભાના ખડાધાર રેવેન્યુ વિસ્તાર માંથી 3 સિંહબાળ ના મળ્યા મૃતદેહો…. મૃત પામેલ ત્રણેય સિંહબાળો પાંચ મહિનાના…..

બ્રેકીંગ ન્યૂઝ. ..
અમરેલી-ખાંભાના ખડાધાર રેવેન્યુ વિસ્તાર માંથી 3 સિંહબાળ ના મળ્યા મૃતદેહો….
મૃત પામેલ ત્રણેય સિંહબાળો પાંચ મહિનાના…..
વનવિભાગ દ્વારા ઇનફાઇટ માં ત્રણ સિંહબાળો મોતને ભેટયાની પ્રેસનોટ કરી જાહેર…..
ગઈકાલે માલધારી દ્વારા સિંહણ ને કુહાડી મારેલ તેના સિભવળ હોવાનું મળી રહ્યું છે જાણવા……
સિંહણને સારવારમાં ખસેડયા બાદ સિંહબાળો ભૂખ્યા મોતને ભેટ્યા હોવાનું સિંહપ્રેમીઓનું માનવું……
વનતંત્ર દ્વારા ત્રણ સિંહબાળોના મોતને ઇનફાઇટ માં ખપાવતું હોવાનો સિંહપ્રેનીઓનો કહેવું…..
23 સિંહોના મોત બાદ વધુ ત્રણ સિંહબાળ મોતની ઘટનામાં વનવિભાગની કામગીરી શંકાના દાયરામાં….