(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

રાજુલા માં મોડીરાતે રોમિયોને કુકડા કરતી પોલીસ

એસ. એન ન્યૂઝ રાજુલા: રાજુલા માં મોડીરાતે રોમિયોને કુકડા કરતી પોલીસ

-૧૨ વાગે મહિલાઓએ રાસ લીધા બાદ છેલ્લે રોમિયો નો રાસ શરુ
-પોલીસે દ્વારા તમામ બાઈક ચાલકો રોમિયો પાસેથી હજારો રૂપિયાનો દંડ ૫ વાહનો ડિટેઇન કર્યાં

રાજુલા માં પોલીસે નવરાત્રી બંદોબસ્ત કર્યા બાદ રોમિયો બેફામ વાહન ચાલકો ના મોડીરાતે રસ શરુ કરતા મહિલાઓ ખેલૈયાઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે

જાણવા મળતી વિગત મુજબ હવે નવરાત્રી ના એક દિવસ બાકી રહ્યો છે ત્યારે પોલીસે રોમિયો ને સબક શોખવાડતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો રાજુલા પીઆઇ યૂડી જાડેજા પીએસઆઇ પંડયા સહિતના સ્ટાફે ૧૨ વાગ્યા સુધી બંદોબસ્ત કરી જેવી નવરાત્રી પૂર્ણ થાય એટલે તરત જ બસ સ્ટેન્ડ પોલીસ ચોકીએ પુરપાટ ઝડપે જતા બાઈક ચાલકો રોમિયો ને રોકી એન સી દાખલ કરી સ્થળ પર જ દન્ડ વસુલ્યો હતો અને કડક હાથે કામગીરી લીધી હતી

આ કામગીરી થી મહિલાઓ ખેલૈયાઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી .