(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એકાદ માસ પહેલા થયેલી એ.પી.એમ.સી.ની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપની પેનલના સુપડાસાફ કરીને ચૌદ એ ચૌદ બેઠક પર કબજો કરનાર ગુજકોમાંસોલ ના ડિરેકટર દિપક માલાણી બિનહરીફ ચેરમેન પદે વરણી પામ્યા

તસ્વીર . સતીશ મહેતા

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એકાદ માસ પહેલા થયેલી એ.પી.એમ.સી.ની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપની પેનલના સુપડાસાફ કરીને ચૌદ એ ચૌદ બેઠક પર કબજો કરનાર ગુજકોમાંસોલ ના ડિરેકટર દિપક માલાણી બિનહરીફ ચેરમેન પદે વરણી પામ્યા હતા

ે અમરેલી જિલ્લાના સાવરકુંડલા નું એ.પી.એમ.સી….
ગત તા. 19 સપ્ટેમ્બર ના રોજ સાવરકુંડલા એ.પી.એમ.સી.ની ચૂંટણી માં ગુજકોમાંસોલ ના ડિરેકટર અને સહકારી નેતા દિપક માલાણી ને હરાવવા માટે કોંગી ધારાસભ્ય દુધાત ના આડકતરા સ્પોર્ટથી ભાજપના ત્રણ ટર્મના પૂર્વ ધારાસભ્ય કાળું વિરાણીએ ભાજપની પેનલ ઉતારી હતી પણ સહકારી નેતા દિપક માલાણીએ 14 એ 14 બેઠક પર બુલડોઝર ફેરવીને કોંગ્રેસ પ્રેરિત ભાજપ પેનલના સુપડાસાફ કરી નાખ્યા હતા આજે સાવરકુંડલા એ.પી.એમ.સી.ના ચેરમેન વાઇસ ચેરમેન ની ચૂંટણી જિલ્લા રજીસ્ટારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં સહકારી નેતા દિપક માલાણી ને બિનહરીફ ચેરમેન અને અગ્રણી મનજીબાપા તળાવીયા ને વાઇસ ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવતા ખેડૂતો ને સહકારી શેત્રમાં આગેવાનોએ ફુલહાર પહેરાવીને એ.પી.એમ.સી. નવનિયુક્ત ચેરમેન વાઇસ ચેરમેન ને અભિનંદન પાઠવ્યા હતા એ પ્રસંગે ચેરમેન દિપક માલાણીએ ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા