Main Menu

બ્રેકિંગ ન્યૂઝ… અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે સાવચેતીને લઈને જાફરાબાદમાં દરિયા કાંઠે 1 નંબરનું લાગ્યુ સિગ્નલ

બ્રેકિંગ ન્યૂઝ…

અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે સાવચેતીને લઈને જાફરાબાદમાં દરિયા કાંઠે 1 નંબરનું લાગ્યુ સિગ્નલ,

મત્સય વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના,
આગામી 24 કલાક દરમ્યાન દરિયામાં પવનની ઝડપ વધી શકે છે.


error: Content is protected !!