Main Menu

રાજુલા ના યુવા પત્રકાર શાહિદ ભટ્ટી નો આજે જન્મ દિવસ “26”વર્ષ માં પ્રવેશ

રાજુલા ના યુવા પત્રકાર શાહિદ ભટ્ટી નો આજે જન્મ દિવસ “26”વર્ષ માં પ્રવેશ

સાવર કુંડલા ના વતની અને છેલ્લા ઘણા સમય ની રાજુલા ના વિક્ટર ગામે સ્થાપી થઈ ને ખુબજ નાની ઉમર માં છેલ્લા પાંચ વર્ષ થી ઇલેક્ટ્રીક તેમજ પ્રિન્ટ મીડિયા માં જોડાઈ ને લોકો ના પ્રાણ પ્રશ્નો ને વાચા આપીને જવાબ દાર તંત્ર સુધી પહોંચાડનાર અને સાથે સાથે સામાજિક તેમજ સેવાકીય કાર્ય માં જોડાઈ સમાજ ને ઉપયોગી થવા ની નેમ ધરાવતા પત્રકાર શાહિદ.એસ .ભટ્ટી નો આજે જન્મ દિવસ 25 વર્ષ પૂર્ણ કરી ને 26મા વર્ષ માં પ્રવેશ નિમિતે તેમના મો .7600322143::–::8013786111::ઉપર સગા સ્નેહીઓ .પત્રકાર મિત્રો .રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને સરકારી કર્મચારીઓ દ્વારા જન્મ દિવસ નિમિતે ની શુભકામનાઓ પાઠવવા માં આવી રહી છે ……