Main Menu

રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરની પ્રેસ કોંફરન્સ…… રાજુલામાં ભાજપે વિવાદ કરી બ્લડ સ્ટોરેજ યુનિટનો પ્રારંભ અને બ્લડ ડોનેશન કેમ્પ પણ અટકાવ્યો. આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને સાંસદ નારણ કાછડીયા પર કર્યા ધારાસભ્ય ડેરે કર્યા આકરા પ્રહાર..

બ્રેકીંગ…..
અમરેલી-રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરની પ્રેસ કોંફરન્સ……
રાજુલામાં ભાજપે વિવાદ કરી બ્લડ સ્ટોરેજ યુનિટનો પ્રારંભ અને બ્લડ ડોનેશન કેમ્પ પણ અટકાવ્યો….
બ્લડ સ્ટોરેજ યુનિટને મદદરૂપ થવા માટે બ્લડ કેમ્પ ફેરવાયો અન્ય સ્થળે….
રાજુલામાં આરોગ્યની સુવિધા મુદ્દે આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને સાંસદ નારણ કાછડીયા પર કર્યા ધારાસભ્ય ડેરે કર્યા આકરા પ્રહાર…..
રાજુલાના ડોકટરોને ધમકી આપીને બ્લડ સ્ટોરેજ યુનિટ ભાજપીઓએ અટકાવ્યું….
સેવાકીય પ્રવૃતિઓમાં રાજકીય જશ ખાટવાના સત્તાધારી પક્ષના પ્રયાસો હોવાનો સણસણતો આક્ષેપ….
અંબરીશ ડેર ધારાસભ્ય બન્યા બાદ હજુ સુધી પગાર ભથ્થાઓ વાપર્યા છે ગરીબો પાછળ…..
ગરીબો, માછીમારો માટેની સુવિધાઓ મળવાના હેતુઓ પર ભાજપીઓ કરી રહ્યા છે રાજરમત…..
ગંદુ રાજકારણ રમીને બ્લડ સ્ટોરેજ યુનિટનો પ્રારંભ સાંસદ અને આરોગ્ય મંત્રીએ અટકાવ્યો……


error: Content is protected !!