Main Menu

રાફેલ મુદ્દે બઘડાટી બોલાવનારી કૉંગ્રેસ ને 23 સિંહો નાં મોત દેખાતા જ નથી ગુજરાત ની શાન સમાં સાવજો કૂતરા માફક ટપો ટપ મરી રહ્યા છે ત્યારે વિરોધ પક્ષ નાં નાતે સિંહ મામલે કૉંગ્રેસ મુક પ્રેશક વનવિભાગ સામે પર્યાવરણ પ્રેમી ઓ સિંહ પ્રેમી ઓ નાં વિરોધ નું કઇ ઉપજતું નથી એક સબળ વિપક્ષ નાં નાતે કૉંગ્રેસ અને તેના વિપક્ષ નાં નેતા ખુલી ને સિંહો નાં મોત મામલે સામે આવે . સિંહ પ્રેમી ઓ દ્વારા અન્યથા કૉંગ્રેસ અને વિપક્ષના નેતા નાં ભેદી મૌન અંગે રાહુલ ગાંધી . ને ટ્વીટ કરશે . અને 23 સિંહોના મોત ની માહિતી આપશે

અમરેલી  દિલીપ જીરૂકા

રાફેલ મુદ્દે બઘડાટી બોલાવનારી કૉંગ્રેસ ને 23 સિંહો નાં મોત દેખાતા જ નથી
ગુજરાત ની શાન સમાં સાવજો કૂતરા માફક ટપો ટપ મરી રહ્યા છે ત્યારે વિરોધ પક્ષ નાં નાતે સિંહ મામલે કૉંગ્રેસ મુક પ્રેશક
વનવિભાગ સામે પર્યાવરણ પ્રેમી ઓ સિંહ પ્રેમી ઓ નાં વિરોધ નું કઇ ઉપજતું નથી
એક સબળ વિપક્ષ નાં નાતે કૉંગ્રેસ અને તેના વિપક્ષ નાં નેતા ખુલી ને સિંહો નાં મોત મામલે સામે આવે .
સિંહ પ્રેમી ઓ દ્વારા અન્યથા કૉંગ્રેસ અને વિપક્ષના નેતા નાં ભેદી મૌન અંગે રાહુલ ગાંધી . ને ટ્વીટ કરશે . અને 23 સિંહોના મોત ની માહિતી આપશે

ગત મહિના ની તારીખ બાર થી લઇ આજ દિન સુધી કુલ 23 સિંહો નાં મોત અકાળે થયા છે જેમાં તંત્ર ની બેદરકારી જ સામે આવી છે અને તેજ કારણો સર સિંહો ટપો ટપ કૂતરા ઓ માફક મરી રહ્યા છે ત્યારે માત્ર ને માત્ર સિંહો નાં મોત અંગે પર્યાવરણ પ્રેમી ઓ સિંહ પ્રેમી ઓ વિરોધ દર્શાવી રહ્યા છે અને ખરેખર જેણે વિરોધ દર્શાવો જોઈ એ તે વિપક્ષ કૉંગ્રેસ 23 સિંહો નાં મોત મામલે ભેદી મૌન સેવી રહ્યું છે અને તમામ પ્રક્રિયા જાણે મુક પ્રેશક બની જોઈ રહ્યું છે સામાન્ય રીતે રફેલ સહિત નાં મોંઘવારી મુદ્દે બુમ બરાડા કરતી કૉંગ્રેસ . જાને સિંહો નાં મોત પર કશો વિરોધ શા કારણે નથી દર્શાવતી એ એક વેધક સવાલ છે . અને કોંગ્રેસ નાં તમામ નેતા પણ જાણે આ બાબતે મગ નું નામ મરી પાડવા ત્યાર નથી. સબળ વિપક્ષ એ લોકશાહી નો આધાર સ્તંભ છે અને સરકાર નો કાન વિપક્ષ જ સારી રીતે આમળી શકે તેમ છે ને
સરકાર તે વિરોધ ને નજર અંદાજ નથી કરી શકતી તુરંત સરકાર ની પ્રતિ ક્રિયા આવે છે પરંતુ 23 સિંહોના નાં મોત મામલે કશું કોઈ કહેવા કોંગ્રેસી નેતા ત્યાર નથિ જેથી હાલ કેટલાક સિંહ પ્રેમી ઓ દ્વારા આ સમગ્ર ઘટના અને કોંગ્રેસ શા માટે વિરોધ નથી કરતી તે અંગે અને 23 સિંહો નાં મોત મામલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ને ટ્વીટ કરી માહિત ગાર કરાશે નું સિંહ પ્રેમી ઓ હાલ જણાવી રહ્યા છે