Main Menu

ઉના તાલુકાના સીમર ગામના દરિયા કિનારે મૃત હાલતમાં ડોલ્ફીન માછલી કાંઠે તણાય આવી..

ઉના ધર્મેશ જેઠવા

ઉના બ્રેકીંગ

ઉના તાલુકાના સીમર ગામના દરિયા કિનારે મૃત હાલતમાં ડોલ્ફીન માછલી કાંઠે તણાય આવી..

પુખ્તવય ની અંદાજે 7 ફૂટ ની લંબાઈ ધરાવતી આ માછલી ક્યાં કારણસર મૃત પામી એ જોવું રહ્યું…

પોલીસ તંત્રને જાણ કરવામાં આવી…

દીવ માં ઘોઘલ અને નાગવા વિસ્તારમાં વહેલી સવારે આ ડોલ્ફીન માછલી જોવા મળતી હોય છે..






error: Content is protected !!