Main Menu

બગસરા મા કોમી એકતા નું સ્નેહ મિલન યોજાયુ રાજ્કીય અગ્રણીઓ તેમજ સામાજિક સંસ્થાના આગેવાનોની ખાસ ઉપસ્થિત 

બગસરા મા કોમી એકતા નું સ્નેહ મિલન યોજાયુ

રાજ્કીય અગ્રણીઓ તેમજ સામાજિક સંસ્થાના આગેવાનોની ખાસ ઉપસ્થિત
કાળુ રૂપરેલીયા બગસરા
                બગસરા મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા શહેરના મુખ્યચોક ગણાતા વિજયચોક મા કોમી એકતા નું  સ્નેહમિલન કાર્યક્રમ યોજાયેલ જેમાં બગસરા મામલતદાર આઈ.એસ.તલાટ નાયબ મામલતદાર પ્રશાંતભાઈ ભીંડી બગસરા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પી.એસ.આઈ.મોરિસાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઇ વાઘેલા કોકિલાબેન કાકડીયા શરાફી મંડળીના ચેરમેન અને બગસરા નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્ય રશ્વિનભાઇ ડોડીયા નગરપાલિકા પ્રમુખ ચંપાબેન બઢીયા ઉપપ્રમુખ નિતેશભાઈ ડોડીયા ચેમ્બરના પ્રમુખ પ્રકાશભાઈ રાણીગા વિનુભાઈ ભરખડા અમરેલીજીલા કોંગ્રેસ ઉપપ્રમુખ અનકભાઈ વાળા કિરણા એસોસિએશન પ્રમુખ દિનેશભાઇ હડિયલ રાજેશભાઈ સોનપાલ ગોકુળપરા પટેલવાડીના પ્રમુખ રમેશભાઈ સુવાગિયા વોરા સમાજના અગ્રણિ અસગરભાઈ મયુર ઈશાભાઈ ભારમલ નવસાદભાઈ વેપારી અગ્રણી નટુભાઈ ભુપતાની ભરતભાઇ ભાલાલા કમલેશભાઈ વોરા ફિરોજભાઈ સૈયદ નીતિનભાઈ બઢીયા હરેશભાઇ પટોળીયા હીરાભાઈ સાદરણી જશભાઈ મેર રમેશભાઈ કરાણીયા અશ્વિનભાઈ સાવલિયા જયંતીભાઈ વેકારીયા જયતભાઈ મકવાણા સહિતના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા