Main Menu

રાજુલા નાં યુવા આગેવાન બ્રહ્મ સમાજ ના અગ્રણી અને એસ એન ન્યુઝ નાં એડિટર સંજીવ જોશી નો આજે જન્મદિવસ ચૌ તરફ થી સંજીવ જોશી પર અભિનંદન ની વર્ષા દેશ ની આઝાદી માં જેનું યોગદાન છે તેવા અમરેલી લીલીયા નાં સ્વાતંત્ર સેનાની ત્રિકમદાદા જોશી નાં પૌત્ર સંજીવ જોશી નો આજે જન્મદિવસ છે તે પ્રસંગે જિલ્લા ભર માંથી તેઓ પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે

રાજુલા નાં યુવા આગેવાન બ્રહ્મ સમાજ ના અગ્રણી અને એસ એન ન્યુઝ નાં એડિટર સંજીવ જોશી નો આજે જન્મદિવસ
ચૌ તરફ થી સંજીવ જોશી પર અભિનંદન ની વર્ષા

દેશ ની આઝાદી માં જેનું યોગદાન છે તેવા અમરેલી લીલીયા નાં સ્વાતંત્ર સેનાની ત્રિકમદાદા જોશી નાં પૌત્ર સંજીવ જોશી નો આજે જન્મદિવસ છે તે પ્રસંગે જિલ્લા ભર માંથી તેઓ પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે વ્યવસાયે પત્રકાર ચીફ એડિટર અને સમસ્ત બ્રહ્મ સમાજ માં આગવું સ્થાન ધરાવતા સંજીવ જોશી નાં લોહી માં દેશ દાજ છે અને હંમેશા લોકો નાં પ્રાણ પ્રશ્નો ને પોતાના અખબાર માં વાંચા આપી હંમેશા લોકો ને મદદ રૂપ બની રહ્યા છે . નિષ્પક્ષ પત્રકારીત્વ અને લોકો ને હર હમેશ મદદ રૂપ થવા નાં ગુણ પોતાના દાદા સ્વતંત્ર સેનાની ત્રિકમ દાદા જોશી અને પિતા શ્રી હરીશ ભાઈ જોશી પાસે થી લોહી માં મળ્યા . દાદા ત્રિકમ ભાઈ જોશી . અમરેલી જીલા નાં સ્વાતંત્ર સેનાની છે તેમને દેશ ની આઝાદી ની લડાઈ માં તેમનું યોગદાન ઇતિહાસ નોંધાયેલું છે ત્યારે તેમના પૌત્ર સંજીવ જોશી લોકો કલ્યાણ માટે હંમેશા તત્પર હોય છે જેથી તેમની પર ગુજરાત ભર નાં તેમના સાથી રિપોર્ટર મિત્રો અભિનંદન ની વર્ષા કરી રહ્યા છે . Tv9 નાં બ્યુરો ચીફ મહેન્દ્ર બગડા. Abp અસ્મિતા નાં ચીફ રિપોર્ટર ફારૂક કાદરી. સંદેશ ન્યુઝ નાં ચીફ રિપોર્ટર સૂર્યકાંત ચૌહાણ . જી ગુજરાતી નાં ચીફ રિપોર્ટર કેતન બગડા .  vtv નાં બ્યુરો ચીફ દિલીપ જીરૂકા . ન્યુઝ 18 નાં બ્યુરો રાજુ ગઢીયા . નિર્માણ નાં ચીફ રિપોર્ટર જયદેવ વરુ . સહિત નાં રિપોર્ટર મિત્રો દ્વારા સંજીવ જોશી પર અભિનંદન ની વર્ષા કરી હતી