બ્રેકિંગ… સિંહ દર્શન માટે ધારી આંબરડી પાર્ક માં રાખવામાં આવેલ અનામિકા નામક સિંહણ નું બીમારી થી મોત

અમરેલી બ્રેકિંગ…
સિંહ દર્શન માટે ધારી આંબરડી પાર્ક માં રાખવામાં આવેલ અનામિકા નામક સિંહણ નું બીમારી થી મોત
એક નર અને બે માદા પાર્ક માં અહીં સિંહ દર્શન માટે રાખવામાં આવેલ
જ્ઞાન શેલજા અને અનામિકા નામક ત્રણ સિંહો માં અનામિકા નામક સિંહણ પ્રવાસી ઓ ની માનીતી હતી
જે સિંહણ નું બીમારી સબબ મોત થતા આંબરડી પાર્ક માં હવે બે જ સિંહો સિંહ દર્શન માટે બચ્યા
હાલ રજા ને કારણે પ્રવાસી ઓ નો ખુબ ઘસારો
લોકો ને બેજ સિંહ નાં દર્શન
થાય છે
« ખાંભા માં છેલ્લા એક વર્ષ થી ચાલતું લાકડા કટીંગ નો પર્દાફાશ કરતું વન વિભાગ , લાકડા ભરેલ ત્રણ ટ્રક ને પકડી પાડવા માં આવ્યા (Previous News)