Main Menu

ગુજરાત ના પ્રથમ મુખ્ય મંત્રી ને રાજનેતા ઓ ભૂલ્યા  જીવરાજ મહેતા ની જન્મ જયંતિ વિદ્યાર્થીઓ . એ ગુરૂ સાથે ઉજવી .શ્રદ્ધા સુમન અર્પણ કરાયા . 

 

હનીફ કાતીયાર લીલીયા

ગુજરાત ના પ્રથમ મુખ્ય મંત્રી ને રાજનેતા ઓ ભૂલ્યા

જીવરાજ મહેતા ની જન્મ જયંતિ વિદ્યાર્થીઓ . એ ગુરૂ સાથે ઉજવી .શ્રદ્ધા સુમન અર્પણ કરાયા .

કે.કે.પારેખ કોમર્સ કોલેજમા ડો. જીવરાજ મહેતાની 131 મી જન્મ જયંતિ ઉજવાઈ.

ડો. જીવરાજ મહસંસ્થાપિત કે.કે પારેખ કોમર્સ કોલેજમા ડો.જીવરાજ મહેતાની 131 મી જન્મ જયંતિ ઉજવાઈ હતી. આ પ્રસંગે પ્રિન્સીપાલ ડો.અેચ.એમ.શાહે ઉગતી પેઢીને ડો.જીવરાજ મહેતા વિષે વિસ્તાર પૂ્ર્વક જણાવ્યુ હતુ. પ્રા.જે.એમ.તળાવીયાએ આદર પૂ્ર્વક હારતોરા કર્યા હતા. આ પ્રસંગે પ્રા.વાય.એચ.ઠાકર, પ્રા.મહેશ પટેલ ઉપરાંત સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા.