Main Menu

ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામ નજીક મહિલા પર સિંહ નો હુમલો..મહિલા ગંભીર રીતે ઘાયલ સારવાર અર્થે ખસેડાઇ

અમરેલી : ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામ નજીક મહિલા પર સિંહ નો હુમલો..

ગત મોડી રાત્રે વાડીએ સુતેલા 50 વર્ષીય મહિલા પર સિંહે હુમલો કરતા ઈજાગ્રસ્ત..

વધુ સારવાર માટે ઈજાગ્રસ્ત મહિલાને અમરેલી ખસેડાયા..

ગુલાબ બેન વાઘેલા ને હાથ ના ભાગે ગંભીર ઇજા…






error: Content is protected !!