વર્લ્ડ સિંહ દિવસ નિમિતે ગીરના રસ્તાઓ પર જોવા મળ્યો સિંહ…

(ધર્મેશ જેઠવા દ્વારા)
વર્લ્ડ સિંહ દિવસ નિમિતે ગીરના રસ્તાઓ પર જોવા મળ્યો સિંહ…
વર્લ્ડ સિંહ દિવસ નિમિત્તે સિંહો જોવા મળવાનો નજારો કોઈના મોબાઈલ કેમેરા માં કેદ થયેલ જે વાઇરલ થયેલ…
સિંહ જંગલ વિસ્તારમાં થી બહાર ના વિસ્તારમાં જોવા મળવા સામાન્ય છે
ત્યારે આવી જ રીતે માર્ગ ઉપર થી પસાર થતો સિંહ અહીં લોકોની નજરે ચડેલ…
« સિંહોનાં હુમલાથી માનવમૃત્યું કરતા મનુષ્યોએ સિંહોની વધુ કરેલી હત્યા (Previous News)
(Next News) ઉના ની મુખ્ય બજાર માં તહેવારો ના સમય માં ઉના પોલીસે ના પેટ્રોલિંગ થી વેપારી માં ખુશાલી ના માહોલ »