Main Menu

બ્રેકીંગ…..ગોંડલ ના તાલુકાના 144 ખેડૂતો સાથે સબસીડી ના નામે 2008 માં વિરજી ઠુમરના ટ્રસ્ટે દ્વારા છેતરપિંડી નો મામલો

બ્રેકીંગ…..ગોંડલ ના તાલુકાના 144 ખેડૂતો સાથે સબસીડી ના નામે 2008 માં વિરજી ઠુમરના ટ્રસ્ટે દ્વારા છેતરપિંડી નો મામલો

અમરેલી-ધારાસભ્ય વિરજી ઠુમર ના કોટુંબીક ભાઈની મિલકત જપ્તી નું વોરંટ…..
અમરેલી ના ચિતલ રોડ પર આવેલ શિવમ બંગલોઝ ના મકાન નં-12 માં જપ્તી માટે કોર્ટના બેલીફ, વકીલ અને વાદી પહોંચ્યા….
વિરજી ઠુમર ના ભાઈ ના ઘરે જોવા મળ્યા તાળા….
કોર્ટના હુકમની અગાઉ જાણ થતાં તાળા મારીને વિરજી ઠુમર ના ભાઈ કુટુંબીઓ થયા ફરાર…..
ગોંડલ ના તાલુકાના 144 ખેડૂતો સાથે સબસીડી ના નામે 2008 માં વિરજી ઠુમરના ટ્રસ્ટે કરી હતી છેતરપિંડી….
શ્રી સૌરાષ્ટ્ર કિસાન વિકાસ ટ્રસ્ટના નેજા નીચે ખેડૂતો સાથે થઈ હતી છેતરપિંડી….