Main Menu

રાજુલા જાફરાબાદ નાં વરસાદી અસર ગ્રસ્ત ની વહારે રાજ્ય સરકાર આવી રાજ્યસરકાર નાં પ્રતિનિધિ રાજ્યસરકાર નાં મંત્રી આર સી ફળદુ એ અસરગ્રસ્ત વિસ્તાર ની મુલાકાત લઈ પરિસ્થિ નો તાગ મેળવ્યો . જીલા ભાજપ નાં વરિષ્ટ નેતા ડો કાનાબાર સાહેબ સહિત નો કાફલો અસરગ્રસ્ત એરિયા માં

રાજુલા જાફરાબાદ નાં વરસાદી અસર ગ્રસ્ત ની વહારે રાજ્ય સરકાર આવી
રાજ્યસરકાર નાં પ્રતિનિધિ રાજ્યસરકાર નાં મંત્રી આર સી ફળદુ એ અસરગ્રસ્ત વિસ્તાર ની મુલાકાત લઈ પરિસ્થિ નો તાગ મેળવ્યો . જીલા ભાજપ નાં વરિષ્ટ નેતા ડો કાનાબાર સાહેબ સહિત નો કાફલો અસરગ્રસ્ત એરિયા માં

સતત વરસી રહેલા વરસાદ ને કારણે અમરેલી જીલા માં વરસાદ થી અમુક તાલુકા ઓ માં તારાજી થવા પામી છે અહીં જીલા નાં રાજુલા જાફરાબાદ સહિત નાં ગ્રામ્ય વિસ્તાર માં મેઘ કહેર થયો હતો અહીં ધારબંદર સોખડા વાઢેરા સહિત નાં ગામો માં પાણી ઘુસી જતા તબાહી મચી હતી જેથી અમરેલી ભાજપ નાં વરિષ્ટ આગેવાન ડો કાનાબાર સાહેબ દ્વારા રાજ્યસરકાર માં શ્રી વિજય ભાઈ રૂપાણી ને ધ્યાન દોરાયું હતું જેથી રાજ્યસરકાર દ્વારા તેમના પ્રતિનિધિ આર સી ફળદુ ને ધટના સ્થળ પર મોકલી સમગ્ર પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો જેમાં તેની સાથે કાનાબાર સાહેબ ચેતન શિયાળ . મનુ ભાઈ વાજા સહિત નાં લોકો જોડાયા હતા