Main Menu

મહુવા ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા કોંગ્રેસ માં જોડાશે. ? …સાંજે દિલ્હી માં રાહુલ ગાંધી ને મળ્યા બાદ સત્તાવાર જાહેરાત થઇ શકે . આગામી દિવસો માં રાહુલ ગાંધી મહુવા આવી રહ્યા છે ત્યારે સમર્થકો ની હાજરી માં કોંગ્રેસ માં જોડાશે …સૂત્રો મુજબ કનુભાઈ ને કોંગ્રેસ માં લાવવામાં છે રાજુલા ના આહીર સમાજ ના યુવા ધારાસભ્ય  નો હાથ .

દિલીપ જીરૂકા

મહુવા ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા કોંગ્રેસ માં જોડાયા  ની વાત હાલ સોશ્યલ મીડિયા માં વહેતી થઈ છે ..ત્યારેઆજ .સાંજે દિલ્હી માં રાહુલ ગાંધી ને મળ્યા બાદ સત્તાવાર જાહેરાત થઇ શકે તેમ છે . રાહુલ ગાંધી મહુવા ની મુલાકતે છે ત્યારે હજારો સમર્થકો ની હાજરી માં કનું ભાઈ કોંગ્રેસ માં જોડાય જશે

…સૂત્રો મુજબ કનુભાઈ ને કોંગ્રેસ માં લાવવામાં છે રાજુલા ના આહીર સમાજ ના યુવા ધારાસભ્ય  નો હાથ .હોવાની ચર્ચા છે

સૌરાષ્ટ્ર ભર માં ગરીબો માટે સેવા ની જયોત જલાવનાર મહુવા ના પૂર્વ ધારાસભ્ય ડો. કનું ભાઈ કળસરિયા આજ રોજ વિધિ વધ કોંગ્રેસ માં રાહુલ ગાંધી ની હાજરી માં જોડાઈ જતા હાલ રાજકારણ માં આ ચર્ચા નો વિષય બનવા પામ્યો છે . ત્યારે કનું ભાઈ આહીર સમાજ સહિત દરેક સમાજ માં સારું એવું સ્થાન અને માન ધરાવે છે અને વળી ગરીબો માટે સામાન્ય માણસો માટે તેમને અનેકો સફળ આંદોલનો કર્યા છે તેથી કોંગ્રેસ માં આવવાથી તેને ફાયદો થઈ શકે તેમ છે . ત્યારે સૂત્રો ની વાત માનીએ તો કનું ભાઈ ને કોંગ્રેસ માં લાવવામાં રાજુલા ના યુવા ધારાસભ્ય નો હાથ હોવાનું મનાઇ રહ્યું છે
તેમની સોંગઠા બાજી થિ રાહુલ ગાંધી સાથે કનું ભાઈ ની મુલાકાત ની ગોઠવણ થઈ હોવાનું નજીક ના જાણકારો નો મત છે ત્યારે સોંગઠા બાજી માં માહિર રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર . સહિત ના અમરેલીના કાર્યકરો એ કનું ભાઈ ના કોંગ્રેસ પ્રવેશ અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો અને તેમને આવકાર્યા હતા