Main Menu

અમરેલી નાં ખ્યાતનામ સર્જન ડો.ભરત કાનાબાર નો આજ જન્મદિવસ  અમરેલી જિલ્લા ભાજપ નાં પૂર્વ પ્રમુખ ગુજરાત ભાજપ પ્રદેશ આગેવાન અને ચૂંટણી પ્રભારી ડો કાનાબાર સાહેબ પર અભિનંદન ની વર્ષા 

અમરેલી નાં ખ્યાતનામ સર્જન ડો.ભરત કાનાબાર નો આજ જન્મદિવસ

અમરેલી જિલ્લા ભાજપ નાં પૂર્વ પ્રમુખ ગુજરાત ભાજપ પ્રદેશ આગેવાન અને ચૂંટણી પ્રભારી ડો કાનાબાર સાહેબ પર અભિનંદન ની વર્ષા

  1. સ્વભાવે સરળ અને રાજનીતિ નાં ચાણક્ય એવા ડો. ભરત કાનાબાર  નાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફોલોઅર્સ છે અને અતિ નિકટ છે તેમજ રાજ્ય નાં મુખ્ય મંત્રી વિજય ભાઈ સાથે નજીક નો ઘરોબો હોવા છતાં એકદમ સરળ અને શાલીનતા નો સ્વભાવ છે વહેલી સવાર થીજ ગરીબ નારાયણ દર્દી ઓ ની સેવા કરી બપોર બાદ ગમે તેવા રાજકીય ઓપરેશન પાર પાડી અમરેલી ભાજપ ને હંમેશા પ્રથમ કેડર માં લાવ્યા છે જે ડો. કાનાબાર સાહેબ નાં ફાળે છે ત્યારે આજ રોજ મુખ્યમંત્રી અને પીએમો કાર્યાલય પણ જન્મ દિવસ ની શુભેચ્છા હર હમેશ પાઠવતું રહ્યું છે જે અમરેલી માટે ગૌરવ બાબત છે ત્યારે આજ રોજ ડો . કાનાબાર નાં ચાહકો દ્વારા તેમને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવાઈ રહી છે જેમાં ખાસ કરી તેમના નજીક નાં ડો હર્ષદ રાઠોડ તેમજ મીડિયા મિત્રો મહેન્દ્ર બગડા . ફારૂક કાદરી. સૂર્યકાંત ચૌહાણ .કેતન બગડા .દિલીપ જીરૂકા.રાજુ ગઢીયા . જયદેવ વરુ સહિત .  સાવરકુંડલા  નાગરિક બેન્ક નાં ચેરમેન  પરાગ ભાઈ ત્રિવેદી. પ્રવીણ સાવજ કાળુ બુહા.ચિરાગ આચાર્ય. મહેબૂબ કાદરી  બશિર  બકુલ પી ત્રિવેદી

સહિત નાં મિત્રો એ કાનાબાર સાહેબ પર અભિનંદન ની વર્ષા કરી છે