Main Menu

વરસાદી સિઝન શરૂ થતાંજ સિંહો નો સંવનન કાળ શરૂજંગલ માં અનેકો જગ્યા એ સિંહો એ મેટિંગ પિરિયડ આદર્યો ત્રણ મહિના બાદ ગીર . બૃહદ ગીર નાં જંગલો સિંહ બાળો થી ગુંજી ઉઠશે

અમરેલી
વરસાદી સિઝન શરૂ થતાંજ સિંહો નો સંવનન કાળ શરૂ
જંગલ નાં રાજા હાલ પોતાનો વંશ વારસો વધારી રહ્યા છે
ધારી ગીર પૂર્વ નાં જંગલ માં અનેકો જગ્યા એ સિંહો એ મેટિંગ પિરિયડ આદર્યો
ત્રણ મહિના બાદ ગીર . બૃહદ ગીર નાં જંગલો સિંહ બાળો થી ગુંજી ઉઠશે
ખાંમ્ભા સાવરકુંડલા ગઢીયા સહિત અમરેલી બૃહદ ગીર માં અનેકો જગ્યા એ સિંહો નો મેટિંગ પિરિયડ શરૂ
વરસાદી છાંટ પડતાજ સિંહો પ્રણય ક્રિયા માં રત બન્યા

સિંહો રતી ક્રિયા માં ભાન ભૂલી મંદિર માં ચડી આવ્યા