Main Menu

અમરેલી જીલ્લાની તમામ ૧૧ તાલુકા પંચાયત કબજે કરતી કોંગ્રેસ.. ૭ તાલુકા પંચાયત થઈ હતી કોંગ્રેસ તરફી બીનહરિફ.. આજે વધુ ૪ તાલુકા પંચાયત કોંગ્રેસે કરી કબજે..ડેમેજ કન્ટ્રોલ કરવામાં માં કો ગ્રેસ કામિયાબઅમરેલી સાવરકુંડલા પાલિકા ભાજપે આંચકી લેતા કૉંગ્રેસ નાં પરેશ ધાણાની . પ્રતાપ દુંધાત અને અમરીશ ડેર દ્વારા ડેમેજ કન્ટ્રોલ કરી તમામ 11 સીટો પર કૉંગ્રેસ નો વાવટો ફરકાવ્યો

અમરેલી : અમરેલી જીલ્લાની તમામ ૧૧ તાલુકા પંચાયત કબજે કરતી કોંગ્રેસ..

૭ તાલુકા પંચાયત થઈ હતી કોંગ્રેસ તરફી બીનહરિફ..

આજે વધુ ૪ તાલુકા પંચાયત કોંગ્રેસે કરી કબજે..

રાજુલા અને જાફરાબાદ તાલુકા પંચાયત પણ ભાજપ પાસેથી છીનવી..

રાજુલા નાં ધારાસભ્ય અમરીશ ડેર ની મહેનત રંગ લાવી

 

પાલિકામા મળેલી હાર નો બદલો લેતી કોંગ્રેસ…

અમરેલી સાવરકુંડલા પાલિકા ભાજપે આંચકી લેતા કૉંગ્રેસ નાં પરેશ ધાણાની . પ્રતાપ દુંધાત અને અમરીશ ડેર દ્વારા ડેમેજ કન્ટ્રોલ કરી તમામ 11 સીટો પર કૉંગ્રેસ નો વાવટો ફરકાવ્યો