Main Menu

કુંડલા અમરેલી બગસરા સહિત જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીનો મામલો….. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજ કાનાબારે કુલ ત્રણેય 22 પાલિકાના સદસ્યોને કર્યા સસ્પેન્ડ….. બળવાખોર કોંગી સદસ્યોને સસ્પેન્ડનું ગળગડીયું પકડાવાયું……

બ્રેકીંગ….

અમરેલી-અમરેલી જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીનો મામલો…..
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજ કાનાબારે 22 પાલિકાના સદસ્યોને કર્યા સસ્પેન્ડ…..
બળવાખોર કોંગી સદસ્યોને સસ્પેન્ડનું ગળગડીયું પકડાવાયું……
અમરેલી પાલિકાના 15 સદસ્યો, સાવરકુંડલા પાલિકાના 4 સદસ્યો, બગસરા પાલિકાના 3 સદસ્યો 6 વર્ષ માટે સસ્પેન્ડ….
22 સદસ્યોના પાલિકાનું સભ્ય પદ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાશે……
અમરેલી જિલ્લા કોંગ્રેસે બળવાખોર સભ્યો સામે કડક કાર્યવાહી કરી શરૂ…..