Main Menu

રાજુલા સૂર્યસેના આયોજિત સંગઠન શિક્ષણ વિકાસ ના મુદ્દે લોક ડાયરો યોજાયો ગુજરાત માં ભર માંથી કાઠી ક્ષત્રિય સમાજ વિશાલ સંખ્યા માં ઉમટી પડ્યો 

(જયદેવ વરૂ દ્વારા)
રાજુલા સૂર્યસેના આયોજિત સંગઠન શિક્ષણ વિકાસ ના મુદ્દે લોક ડાયરો યોજાયો ગુજરાત માં ભર માંથી કાઠી ક્ષત્રિય સમાજ વિશાલ સંખ્યા માં ઉમટી પડ્યો
કરણી સેના સૂર્યસેના પ્રદેશ ના હોદેદારો નું સામૈયું કરાયું 100 કાર ના કાફલા સાથે જાજરમાન સામૈયું કરાયું  42 બાબરીયાવાડ પંથક ના ક્ષત્રિયો યુવાનો સહીત અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા રાત્રી ના લોક ડાયરા માં હજારો ની મેદની ઉમટી પડી પાર્ટી પ્લોટ નું ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું
ગુજરાત સૂર્યસેના પ્રદેશ ના હોદેદારો ની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા સૂર્યસેના આયોજિત શિક્ષણ સંગઠન વિકાસ ના મુદ્દે ક્ષત્રિય આગેવાનો ચિંતિત હોવાને કારણે રાજુલા માં સંગઠન વધુ મજબૂત કરવા માટે ક્ષત્રિયો નું મહા સંમેલન જેવો માહોલ ઉભો થયો રાજુલા શહેર ના જયમાતાજી ગ્રુપ નવરાત્રી પાર્ટી પ્લોટ ના ગ્રાઉન્ડ માં કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો અહીં ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં સૌરાષ્ટ ના નામાંકિત કલાકારો એ લોકસાહિત્યકાર અને મર્દો વીપુરુષો વીરતા ની વાતો કરી હતી સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રથમ સૂર્યસેના પ્રદેશ હોદેદારો કરણી સેના સહીત મહેમાનો રાજુલા ના પાદર માં પોહ્ચ્તા રાજુલા ક્ષત્રિય સમાજ ના યુવાનો એ જાજરમાન સામૈયું કર્યું હતું જેમાં `100 થી વધુ કાર ના કાફલા સાથે સામૈયું સન્માન કરી વધામણાં કર્યા હતા સાથે સાથે દરેક જિલ્લા ના સૂર્યસેના ના હોદેદારો કાઠીયાવડ પંચાલ સહીત વિસ્તાર માંથી કાઠી ક્ષત્રિય સમાજ ના લોકો ઉપત્સ્થિત રહ્યાં હતા જેમ જેમ રાત થતી ગઈ તેમ તેમ હાજરો ની સંખ્યા માં જનમેદની ઉમટી પડી હતી પાર્ટી પ્લોટ નું ગ્રાઉન્ડ માં ભીજ વધી જતા ગ્રાઉન્ડ પણ ટૂંકું પડ્યું હતું ક્ષત્રિય સમાજ ના અગ્રણી ઓ દ્વારા શિક્ષણ સંગઠન વિકાસ અને સમાજ નું સંગઠન કેવી રીતે મજબૂત થાય તેને લઇ ને હોદેદારો દ્વારા પ્રવચન કરવા માં આવ્યું હતું બીજી તરફ સાધુ સંતો સહીત ના લોકો એ આશીર્વચન આપ્યા હતા ખાસ કરી યુવાનો સેંકડો ની સંખ્યા માં ઉપસ્થિત રહ્યં હતા અને રાજુલા કાઠી ક્ષત્રિય સમાજ નું એક શક્તિ પ્રદશન જેવો કાર્યક્રમ જોવા મળિયો હતો અમરેલી જૂનાગઢ બોટાદ સુરેન્દ્ર નગર ભાવનગર રાજકોટ અમદાવાદ સુરત સહીત વિસ્તાર અને તાલુકા ભર માંથી લોકો ઉમટી પડ્યા હતા સાથે સાથે 42 બાબરીયાવાડ ગામો માંથી પણ લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા કેટલાક મહત્વ ના અગ્રણી હોદેદારો નું ભવ્ય સ્વાગત સન્માન કરવા માં આવ્યું હતું આગામી દિવસો માં રાજુલા જાફરાબાદ પંથક માં કેવી રીતે વધુ મજબૂત સંગઠન થાય તે સરચા માં વધુ આગેવાનો એ મહત્વ આપ્યું હતું આગામી દિવસો માં હજુ પણ સંગઠન ને લઇ ને રાજુલા સૂર્યસેના આયોજકો દ્વારા પણ તૈયારી ઓ થઈ રહી છે ક્ષત્રિય સમાજ ની પરંપરા મુજબ કાર્યક્રમ જોવા મળિયો હતો કરણી સેનાએ અને સૂર્યસેના દ્વારા મહત્વ ના હોદેદારો ની પણ વરણી કરવા માં આવી હતી જેમાં કેટલાક યુવાનો ને મહત્વ ની કામગીરી જવાબદારી સોંપવા માં આવી છે હજુ આગામી દિવસો માં પણ યુવાનો હજુ વિશેષ જવાબદારી આપવા ની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે