Main Menu

રાજુલા મુસ્લિમ સમાજ નું ગૌરવ મુસ્લિમ સમાજ ના તારલા એવા નિહાર નારેજા એ માર્ચ ધોરણ 10 ની (એસ. એસ. સી.) ની પરીક્ષા માં 99.36 P R 91% A -1ગ્રેડ સાથે પોતાની નોબલ વર્લ્ડ સ્કૂલ માં પ્રથમ આવી સ્કૂલ અને પોતાનાં માતાપિતા નું નામ રોશન

રાજુલા

રાજુલા મુસ્લિમ સમાજ નું ગૌરવ
મુસ્લિમ સમાજ ના તારલા એવા નિહાર નારેજા એ માર્ચ ધોરણ 10 ની (એસ. એસ. સી.) ની પરીક્ષા માં 99.36 P R 91% A -1ગ્રેડ સાથે પોતાની નોબલ વર્લ્ડ સ્કૂલ માં પ્રથમ આવી સ્કૂલ અને પોતાનાં માતાપિતા નું નામ રોશન કરેલ છે . રમત ગમત શેત્ર માં પણ નિહાર હર હમેશ પ્રથમ જ હોય છે ત્યારે પોતાની કાબેલિયત નાં આધારે પોતાના શિક્ષક પિતા હારુન નારેજા અને માતા નસીમ બેન નારેજા જે પણ રાજુલા પ્રાથમિક શાળા માં શિક્ષક છે જે બને નું નામ નિહારે રોશન કરતા નિહાર પર હાલ અભિનંદન ની વર્ષા થઈ રહી. છે . ભણતર ની સાથે સાથે રમત ગમત ને પણ પ્રાધાન્ય આપી અનેકો શિલ્ડ પણ નિહાર જીતી લાવ્યો છે અને તેને રમતા રમતા ધોરણ દસ ની પરીક્ષા માં પ્રથમ આવી રાજુલા પંથક અને તેના શિક્ષિત માં બાપ નું નામ રોશન કર્યું છે જેથી નારેજા પરિવાર હાલ ગૌરવ અનુભવી રહ્યું છે