Main Menu

ખાંભા તુંલસીશ્યામ રેન્જ ના પીપળવા રાઉન્ડ માંથી વાય મર્યાદા થી દીપડી નું મોત

ખાંભા
દશરથસિંહ રાઠોડ

  • ખાંભા તુંલસીશ્યામ રેન્જ ના પીપળવા રાઉન્ડ માંથી વાય મર્યાદા થી દીપડી નું મોત.

આજે ખાંભા તુલસીશ્યામ રેંજ ના પીપળવા રાઉન્ડ ના પીપળવા રેવન્યુ માંથી 12 થી 13 વર્ષ ના દીપડી નું વય મર્યાદા થી મોત થયું હતું .પીપળવા ગામ ના લાલિતભાઈ દામજી ભાઈ ઠુમર ની વાડી માં એક માદા દીપડી ની ઉમર થઈ ગઈ હોવાથી વાડી માં મૃતદેહ પડ્યો હોવાથી વન વિભાગ ના આર એ ફો પરિમલ પટેલ તેમજ ફોરેસ્ટ સીડા સહિત નો સ્ટાફ સ્થળ પર પોચી તપાસ હાથ ધરી હતી બાદ માં આ દીપડી નું પી એમ કરી ખાંભા રેન્જ ઓફીસ ખાતે અગ્નિદાહ આપવા માં આવ્યો હતો .