Main Menu

બ્રેકીંગ…… અમરેલી-ધારી ગીર પૂર્વના ઢાઢાનેસ વિસ્તારમાં વનકર્મી પર સિંહનો હુમલો…

બ્રેકીંગ……

અમરેલી-ધારી ગીર પૂર્વના ઢાઢાનેસ વિસ્તારમાં વનકર્મી પર સિંહનો હુમલો…..
ચાંચઇ પાણીયા રેંજની ઘટના….
સિંહ બીમાર હોવાની માહિતી અન્વયે વનકર્મી સિંહની તપાસ કરવા જતાં સિંહે કર્યો હુમલો….
ઇજાગ્રસ્ત વનકર્મીને ખસેડાયો સારવારમાં…..
વનકર્મીને ઇજા કરી સિંહ નાસી છૂટ્યો….
વનવિભાગનો કાફલો લાગ્યો સિંહની શોધખોળમાં…..