Main Menu

ધારી ગીર પૂર્વ ના કરમદડી રાઉન્ડ માંથી શિકારી ઓ ઝડપાયા

ટીનું લલિયા

બ્રેકીંગ…..
અમરેલી-ધારી ગીર પૂર્વમાં ફરી બની શિકાર ની ઘટના….
કરમદડી રાઉન્ડના દુધાળા રેવેન્યુ વિસ્તારમાં સસલાનો શિકારી ઝડપાયો…..
બંધુકથી 2 સસલાનો શિકાર કરનાર 2 આરોપી વનવિભાગે ઝડપી પાડ્યો……
1 આરોપી બંધુક સાથે નાસી છૂટ્યો…… જે આજે ઝડપાઇ જતા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી
હજુ 15 દિવસ પહેલાજ ચિંકારાનો થયો હતો શિકાર…..
ફરી શિકારની ઘટના સામે આવતા વનતંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો…..