Main Menu

આજ રોજ સાવરકુંડલા ના *માનવ મંદીર* આશ્રમ માં મનરોગી નિરાધાર બાળકો ની વચ્ચે આદરણીય શ્રી *દિલીપભાઈ સંઘાણી* ના *જન્મ દિવસ* ની ઉજવણી કરવા માં આવી

મયુર ખાચર

 • ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન* તથા અમરેલી જિલ્લા યુવા ભાજપ અગ્રણી *મયુરભાઈ ખાચર* દ્વારા આજ રોજ સાવરકુંડલા ના *માનવ મંદીર* આશ્રમ માં મનરોગી નિરાધાર બાળકો ની વચ્ચે આદરણીય શ્રી *દિલીપભાઈ સંઘાણી* ના *જન્મ દિવસ* ની ઉજવણી કરવા માં આવી જેમાં ઉપસ્થીત
  પરમ.પૂ *શ્રી ભક્તિરામ બાપુ* માનવ મંદિર
  *શ્રી દિલીપભાઈ સંઘાણી* ગુજકોમાસોલ ચેરમેન, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર..
  *મયુરભાઈ ઠાકર* શહેર ભાજપ અધ્યક્ષ સાવરકુંડલા
  *ઘનશ્યામભાઈ ડોબરીયા* અમરેલી જિલ્લા ડાયમંડ સેલ પ્રમુખ શ્રી
  *શરદભાઈ પંડયા* પૂર્વ અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી
  *ધીરુભાઈ વાળા* અમરેલી મધ્યસ્થ બેંક ડિરેક્ટર શ્રી

  *વિજયભાઈ ખાચર* પ્રમુખ ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન

  *કાર્તિકભાઈ તળાવીયા* ઉપપ્રમુખ ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન

  *મયુરભાઈ રબારી* મંત્રીશ્રી શહેર યુવા ભાજપ સાવરકુંડલા
  *કેતનભાઈ કેસૂર* આઇ.ટી. મીડિયા સેલ સહ કન્વિનર શહેર ભાજપ સાવરકુંડલા

  આ તકે માનવ મંદિર આશ્રમ ના મનરોગી બાળકો ની સાથે સાદગી સાથે જન્મ દિવસ ઉજવવામાં આવ્યો.