Main Menu

રાજુલાની પ્રાંત કચેરી ખાતે પીપાવાવ ધામ સહિતનાં ગામજનો છેલ્‍લા 1પ દિવસથી ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ આંદોલન કરી રહૃાા હોય, છતાં પણ બુદ્ધિજીવી ગણાતા અધિકારીઓ કોઈ સમાધાન શોધી શકતા નથી.

રાજુલાની પ્રાંત કચેરી ખાતે પીપાવાવ ધામ સહિતનાં ગામજનો છેલ્‍લા 1પ દિવસથીછતાં પણ બુદ્ધિજીવી ગણાતા અધિકારીઓ કોઈ સમાધાન શોધી શકતા નથી.આજે પાંચ આંદોલનકારીઓએ અનશન આંદોલન શરૂ કર્યુ છે. મહિલાઓ, વૃઘ્‍ધો, શ્રમજીવીઓની માંગ સ્‍વીકારવામાં આવતી નથી અને આંદોલનને રાજકીય સ્‍વરૂપ આપીને અવળે માર્ગે ચડાવવાનો પ્રયાશ થઈ રહૃાો છે.રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી શનિવારે લાઠીનાં જરખીયા ગામે પધારી રહૃાાં હોય તેને પણ રજૂઆત થવાની શકયતાઓ જોવા મળી રહી છે.