Main Menu

કુકાવાવના ભાયાવદર ગામે વાળંદ સમાજ ના રાવરાણી ચાવડા પરીવારના સુરાપુરાદાદા મગન બાપા મંદિર સંકુલમાં ભવ્ય શિવ કથાનું આયોજન આયોજન

કમલેશ રાવરાણી દ્વારા

કુકાવાવના ભાયાવદર ગામે વાળંદ સમાજ ના રાવરાણી ચાવડા પરીવારના સુરાપુરાદાદા મગન બાપા મંદિર સંકુલમાં ભવ્ય શિવ કથાનું આયોજન આયોજન નિમિત્તે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં શિવ કથા દરમિયાન યોજાનારા સમાજલક્ષી હેતુના ઉદ્દેશ્યની માહિતી આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને બેટી બચાવો સફાઈ અભિયાન અને વ્યસનમુક્તિ ને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત ભવિષ્યમાં આ સ્થળે શિક્ષણ સંકુલ અને આરોગ્ય ધામ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ ભવ્ય કાર્યક્રમના મુખ્ય દાતા અરવિંદભાઈ ચાવડા અમદાવાદ સંજયભાઈ રાવરાણી પોરબંદર દિલીપભાઈ ચાવડા અમદાવાદ અને સૂર્યકાંત પટેલ અમદાવાદ રહ્યું છે