Main Menu

કુંડલા લીલીયા તાલુકા ના ખેડૂતો જયારે પોષણક્ષમ ભાવો પાકવીમાં ને લઇ ને પરેશાન છે ત્યારે લીલીયા કુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત વિદેશ ની સહેલગાહે ? અનેકો સમસ્યા કુંડલા તાલુકા ને સતાવી રહી છે ત્યારે અરજદારો પોતાની સમસ્યા ને લઇ ને ધારાસભ્યો ને ગોતી રહ્યા છે ? કુંડલા ધારાસભા ના દાવેદારો ચાર દાવેદારો પોતાનું .વેકેશન ટાળી ગરીબ .મંદબુધિ મુક્તબધિરો માનસિક અસ્થિર આર્થિક મુશ્કેલી વાળા લોકો  ને ફેરવી રહ્યા છે ત્યારે કુંડલા ના ધારાસભ્ય જ વિદેશ માં મોજ માણી રહ્યા ની વાત સામે આવતા અનેકો તર્ક વિતર્ક

એસ એન ન્યુજ બ્યુરો

 

કુંડલા લીલીયા તાલુકા ના ખેડૂતો જયારે પોષણક્ષમ ભાવો પાકવીમાં ને લઇ ને પરેશાન છે ત્યારે લીલીયા કુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત વિદેશ ની સહેલગાહે ?

 

અનેકો સમસ્યા કુંડલા તાલુકા ને સતાવી રહી છે ત્યારે અરજદારો પોતાની સમસ્યા ને લઇ ને ધારાસભ્યો ને ગોતી રહ્યા છે ?

 

કુંડલા ધારાસભા ના દાવેદારો ચાર દાવેદારો પોતાનું .વેકેશન ટાળી ગરીબ .મંદબુધિ મુક્તબધિરો માનસિક અસ્થિર આર્થિક મુશ્કેલી વાળા લોકો  ને ફેરવી રહ્યા છે ત્યારે કુંડલા ના ધારાસભ્ય જ વિદેશ માં મોજ માણી રહ્યા ની વાત સામે આવતા અનેકો તર્ક વિતર્ક

સહકારી આગેવાન દિપક માલાણી એ તંજ કશો

લોક પ્રતિનિધિ લોકોને વચ્ચે રહેવો જોઈ એ . રૂપિયા નાં જોરે ધારાસભ્ય થવાય . પરન્તુ લોક પ્રતિનધી ન થવાય .

 

જરૂર પડે રાતે હોકારાની ચુંટણી ટાણે મોટા બણગા ફૂકનાર સાવરકુંડલા ના ધારાસભ્ય શ્રી પ્રતાપ ભાઈ દુધાત જ હાલ કુંડલા લીલીયા વિધાન સભા માંથી અચાનક ગાયબ થઇ જતા અહી અરજદારો પોતાની આપવીતી ઠેર ઠેર ઠાલવી રહ્યા છે સતત પોતાના મત વિસ્તાર માંથી ગાયબ થતા ધારાસભ્ય ને ઠેર ઠેર લોકો શોધી રહ્યા છે હજારો અરજદારો ના કામ હાલ ટલ્લે ચડી ગયેલા દેખાઈ રહ્યા છે

જયારે ચુંટણી સમયે ધારાસભ્યો ના ચાર થી વધુ દાવેદારો હતા જેમાં દીપક માલાણી. હસું સૂચક , ચંદ્રેશ રવાણી . પરાગ ત્રિવેદી . પ્રવીણ સાવજ . પણ કુંડલા ધારાસભા ની ટીકીટ ના દાવેદારો જેતે પક્ષ માંથી હતા ત્યારે આ ચાર ધારાસભા ના દાવેદાર ને પણ કુટુંબ કબીલા ઓ છે  વેકેશન હોવા છતાં આ ચારેય ધારાસભા ના દાવેદારો ગરીબ ગુરબા અને પાગલ મંદ બુધિ ના લોકો ની સેવા કરી તેમને હાલ સોમનાથ ઉના ખાંભા સહીત ના સ્થળો એ ફેરવી પોતાનું વેકેશન નો સદ ઉપયોગ કરી રહ્યા છે કુંડલા વિધાન સભા ના દાવેદાર રણજીત કાછડીયા પણ સતત લોક સંપર્ક માં રહી લોકો ને બને તેટલી મદદ કરી સેવા કરી રહ્યા છે ત્યારે   કુંડલા ના ધારાસભ્ય વિદેશ ની મહેમાન ગતી માણી રહ્યા છે  તાલુકા ના અરજદારો ના પ્રાણ પ્રશ્નો .જેમાં પાણી ની સમસ્યા કાયદા વ્યવસ્થા શિક્ષણ અને આરોગ્ય ,પોષણ ક્ષમ ભાવો . પાક વીમો શાકબકાલા ના ખેડૂતો ને ગબડતા ભાવો સહીત . સાવરકુંડલા લીલીયા માં રોડ રસ્તા સહીત અનેકો સમસ્યા લોકો ને સતાવી રહી છે ત્યારે સહકારી આગેવાન દીપક માલાણી ને પૂછતા તેઓ એ જણાવ્યું કે જે લોકો કામ માટે ધારાસભ્ય પાસે જાય છે અને ધારસભ્ય નથી મળતા તેવા લોકો મારો સંપર્ક સાધી તેમના કામ લઇ આવીશકે છે લોકો ના પ્રશ્ને અમે હમેશા લડતા આવ્યા છીએ અને લોકો ના પ્રશ્ને હજુ પણ લડી ને લોકો ના કામ કરીશું . શ્રી દીપક માલાણી ના જણાવ્યા અનુસાર કપરા સમય માં લોકો વચે લોક પ્રતિનિધિ એ રહેવું જોઈએ તેના બદળે આ ધારાસભ્ય લોકો ની વચે નથી . લોકો મળવા ટળવળે છે પાણી ની તંગી કે પાક વીમા સહીત ની સમસ્યા માટે લોક્પ્રતી નિધિ જ જવાબદાર છે રૂપિયા થી લોક્પ્રતીનીધી ન મળે પણ ધારાસભ્ય જરૂર થી આ માટે પાર્ટી જવાબદાર છે . અને ૧૮૨ ધારાસભ્યો છે પણ કુંડલા ના ધારાસભ્ય જેવા ઓછા છે પય્સા ના જોરે ટીકીટ લઇ અવાય ધારાસભ્ય પણ થવાય પરંતુ લોક પ્રતિનિધિ ન થઇ શકાય લોક પ્રતિનિધિ માટે લોકો વચે રહેવું પડે વિદેશ માં કે સુરત માં નહી , નું માલાણી તંજ ખેચી એસ એન ન્યુજ ને જણાવી રહ્યા છે ત્યારે સાવરકુંડલા તાલુકા ના માજી ધારાસભ્ય અને કૃષિ મંત્રી પણ પ્રતાપ દુધાત ને આડે હાથે લઇ રહ્યા છે વી વી વઘાસીયા ના જણાવ્યા અનુસાર પહેલા મોટી મોટી વાતો કરી હવે લોકો ને મળવાનું બંધ કરી લોકો ના પ્રશ્નો હલ કરવાને બદલે ફોન પણ કોઈ અરજદાર નો  રીસીવ નથી કરતા તો કામ ની કોઈ વાત જ નથી કોંગ્રેસ ના ધારાસભ્યો ના ટેકેદારો પણ અમે મત આપી મોટી ભૂલ કરી હોવાનું મને જણાવી રહ્યા છે માટે મારું કાર્યાલય તમામ લોકો માટે મેં ખુલ્લું રાખ્યા નું માજી કૃષિ મંત્રી વીવી વઘાસીયા જણાવી રહ્યા છે

ત્યારે ધારાસભ્ય ના દાવેદારો વેકેશન માં જવાને બદલે લોકો વચે આજે છે અને લોકો ના કામ કરી રહ્યા છે છતાં ચાલુ ધારાસભ્ય વિદેશ ની સહેલ ગાહે  હોઈ હાલ કામ થી વંચિત અરજદારો ચોકસ થી પોતાના કામ માટે આમતેમ ભટકી રહ્યા છે