Main Menu

બાબરા શહેર તાલુકા માં જુગાર ની હાટડી ઓ ખુલ્લે આમ ખુલી. બાબરા શહેર તેમજ ગામડાઓ મા છેલા પંદર દિવસો થી ચાલે છે મસમોટાે ઘોડીપાસાનો  જુગાર હરરોજ થાય છે લાખો રુપીયાની હારજીત ? ? 

રાજુ બસિયા દ્વારા
બાબરા શહેર તેમજ ગામડાઓ મા છેલા પંદર દિવસો થી ચાલે છે મસમોટાે ઘોડીપાસાનો  જુગાર હરરોજ થાય છે લાખો રુપીયાની હારજીત

……………………………………………………………………..
બાબરા મા ત્રણ થી ચાર પાટનરો દારા છેલા પદેરેક દિવસો થી જુદી જુદી વાડીઓમાં રમાડવામા આવે છે ઘોડીપાસાનો જુગાર આ ઘોડપાસાના જુગાર મા જુગાર રમવા માટે આવે છે જુદા જુદા શહેર તેમજ ગામડાના જુગારીઓ અને હરરોજ થાય છે લાખો રુપીયાની હારજીત અને હરરોજ જુદી જુદી જગ્યાઓ અને જુદા જુદા ગામડાઓમા રમાડવામા આવે છે આ ઘોડીપાસાનો જુગાર
હાલ અમરેલી જીલો બીટકોયીગના લીધે આખા ગુજરાતમાં ઝબક્યો છે અને પોલીસ વિભાગમાં સારી એવી બાનચ ગણતી એલ સી બી ના પીઆઈ તેમજ અમરેલી જીલા પોલીસ વડા અને ૮ જેટલા પોલીસકમીઓ પર હાલ જુદા જુદા કેશો થયા છે તેમજ એસ પી સહીત ના ઉચઅધિકારી હાલ સીઆઈડી બાનચ મા રીમાનડ હેઠળ હોય પીઆઈ જેલ મા હોય તેવા મોટા કાનડ પોલીસ દારા કરવામા આવ્યા છે તેમજ ઈનચાજઁ એસ પી દારા ૨૦૦/ થીઉપર પોલીસકમીઓ ની બદલી કરવામા આવી તેમ છતા પણ બાબરા શહેરમાં જુગારઘામો ધમધમી રહ્યા છે
આ બાબતે શુ બાબરા પોલીસ અજાણ કે પછી આંખ આડા કાન કરી રહી છે
હજુ થોડા દિવસો પેહલા છેક ભાવનગર ની આર આર સેલ ના જવાનો દારા બાબરા ના વાવડી ગામે થી મસમોટુ જુગારઘામ ઝડપી પાડ્યું હતું અને બાબરા પોલીસ નુ નાક કાપ્યું હતું
હજુ પણ શહેર તેમજ મોટાદેવળીયા  ધરાઈ વાવડી કોટડાપીઠા આઉટપોસટ ના ગામડાઓમા પણ મોટા જુગાર ધમધમી રહ્યા છે તો આ જુગારધામો કોની મીઠી નજર હેઠળ ધમધમે છે તેની પણ ચચાએ જોર પકડયુ છે
હાલ ભાવનગર રેજ આઈ જી સાહેબ ના નાગદમન હેઠળ અમરેલી જીલા ઈનચાજઁ પોલીસ વડા દેસાઈ સાહેબ સારી કામગીરી કરી રહ્યા છે તો બાબરા મા ચાલતા જુગારઘામો પર બાજ નજર રખાવી આ જુદારધામો બંઘ કરાવશે
હાલ બાબરા તેમજ અમરાપરા વિસ્તાર મા દેશીદારુ ની પણ બદીફલી ફાલી છે તો આબાબતે બાબરા પીએસ આઈ પણ મેદાન મા આવી આવા ચાલતા ધંધાઓ પર ટુટી પડશે
હાલ તો બાબરા મા ચાલતા ઘોડીપાસાના જુગારે  ભારે ચકચાર મચાવયો છે