Main Menu

જાબાળ પ્રાથમિક શાળામાં “પંચાયતી રાજ દિવસ” અંતર્ગત ખાસ ગ્રામ સભામાં બાળ પંચાયત, મહિલા ગ્રામ પંચાયત જનરલ ગ્રામ સભામાં “જળ બચાવો” તથા સંકલ્પ

જાબાળ ગ્રામ પંચાયત કચેરી
જાબાળ ગામમાં આજ રોજ તા ૨૪/૦૪/૨૦૧૮ નાં જાબાળ પ્રાથમિક શાળામાં “પંચાયતી રાજ દિવસ” અંતર્ગત ખાસ ગ્રામ સભામાં બાળ પંચાયત, મહિલા ગ્રામ પંચાયત જનરલ ગ્રામ સભામાં “જળ બચાવો” તથા સંકલ્પ ત્યાં સાફ સફાઈ જાગૃતિ અભિયાન તેમજ ગામમાં જરૂરિયાત મુજબનાં કામોનાં એજન્ડા વંચાણે લઇ વિકાસના કામો ગામનો વિકાસ ” સૌ નો સાથ સૌનો વિકાસ” આપણા માંન.પ્રધાન મંત્રીના ઉદેશનું પાલન કરનાર સરપંચ શ્રી ભુપેન્દ્રભાઈ ખુમાણ તેમજ ટી.એલ. એમ મિશન મંગલમ શ્રી કિશોરભાઈ જે નિમાવત તથા ભાવેશભાઈ બોરીસાગર તાલુકા અધિકારી તરીકે તથા તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ બરવાળીયા તથા શ્રી હરેશભાઇ રંગપરિયા તથા યોગેશભાઈખુમાણતથાકીશોરભાઈખુમાણતથાજગદીશગીરીતથાઆશા વર્કર બહેનો તથા ગ્રામ જનો મોટી સઁખ્યામાં ઉપસ્થિત રહેl