Main Menu

બ્રેકીંગ…… અમરેલી-વડિયા ના મોટા ઉજળા ગામે ફ્રુડ વિભાગનો દરોડો…. રસકમલ મીઠાઈ ની દુકાનમાં ત્રાટક્યું તંત્ર…..

બ્રેકીંગ……
અમરેલી-વડિયા ના મોટા ઉજળા ગામે ફ્રુડ વિભાગનો દરોડો….
રસકમલ મીઠાઈ ની દુકાનમાં ત્રાટક્યું તંત્ર…..

કોંગ્રેસના નેતા એવા

મોટા ઉજળાના ઉપસરપંચ ને ત્યાંથી અખાદ્યય માવો, પેંડા શિખંડનો જથ્થો ઝડપાયો….
200 કિલો માવો, 1 ચોકી પેંડા, 150 કિલો લચકા માવો, અને 50 કિલો શિખંડ ફ્રુડ વિભાગે કબજે કરી કાર્યવાહી કરી શરૂ……
400 કિલો જથ્થો નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ……
175 કિલો દૂધ મલાઈ નો જથ્થો કર્યો સીઝ……