Main Menu

સાવરકુંડલાના જાબાળ ગામે ખુમાણ પરિવારના મકાનનુ વાસ્તુ પુજન યોજાયુ*

*સાવરકુંડલાના જાબાળ ગામે ખુમાણ પરિવારના મકાનનુ વાસ્તુ પુજન યોજાયુ*
➡ સા.કુંડલા તાલુકા પંચાયતના પૂવૅ ચેરમેનશ્રી બબલાભાઈ ખુમાણના  પરિવાર માંં

આજરોજ વાસ્તુ પુજન યોજાયેલ.જેમા *પૂ.ઉષામૈયા, પૂ.વલ્કુબાપુ*( દાનેવ ધામ) ખાસ ઉપસ્થિત રહેલ. આ તકે શ્રી અજયભાઈ ખુમાણના આમંઞણને* માન આપી સા.કુંડલા/ લિલીયાના *ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત,બાબરાના ધારાસભ્યશ્રી ઠુમ્મર, નિમૅળભાઈ ખુમાણ,સહિત રાજકીય, સામાજીક આગેવાનો યોજાયેલ ભોજન સમારંભમા ઉપસ્થિત રહેલ*..