Main Menu

બાબરા ના નગરપાલીકાના ઉપ પમુખ  નો ૮ વષ નો પુત્ર જયરુદ વાળા કરેછે ખાલી પ્રવાહી પીઈ ને સાડા ત્રણ દિવસ ના સુયનારાયણ ભગવાન ના ઉપવાસ 

બાબરા ના નગરપાલીકાના ઉપ પમુખ  નો ૮ વષ નો પુત્ર જયરુદ વાળા કરેછે ખાલી પ્રવાહી પીઈ ને સાડા ત્રણ દિવસ ના સુયનારાયણ ભગવાન ના ઉપવાસ
………………………………………………………………………,,..
છેલા ૧૦૦/ વષ થી પણ વઘારે વષો થી કાઠી ક્ષત્રીય સમાજ દારા ભગવાન ક્ષી સુયનારાયણ ભગવાન ના આશીવાદ મેળવવા માટે ખાલી પ્રવાહી પીઈ ને સાડા ત્રણ દિવસ ના ઉપવાસ કરે છે
આ ઉપવાસ થાન નજીક આવેલ ભગવાન સુયનારાયણ ના આવેલ જુના સુરજદેવળ તેમજ ચોટીલા પાસે આવેલ નવા સુરજદેવળ મંદિર ના સાંનિધ્ય મા કરવામા આવે છે આ ઉપવાસ કરનાર તમામ ભાઈઓ દાદા ના સાંનિધ્ય મા ખાલી ચા પાણી ઉપર સાડા ત્રણ દિવસ ઉપવાસ કરે છે અને સુરજનારાયણ ભગવાન ની માળા જંપે છે અને દાદા ના આશીવાદ મેળવી ધન્યતા અનુભવે છે
ત્યારે બાબરા નગરપાલીકા ના ઉપ પમુખ વનરાજભાઈ વાળા નો ૮ વષ। નો પુત્ર જયરુદ્ ખાલી પ્રવાહી પીઈ ને કરે છે સાડા ત્રણ દિવસ ના ઉપવાસ
ગુજરાત તેમજ ગુજરાત બાર વસતા તમામ કાઠી ક્ષત્રીય સમાજ ના ભાઈઓ આ ઉપવાસ કરે છે
તો અમુક વડીલો અને યુવાનો પોતાના ઘરે રહી ને ઉપવાસ કરે છે
જ્યારે સોથી નાની ઉંમર ના જયરુદ્ વાળા એ ઉપવાસ કરતા તેની પર અભિનંદન ની વષા વરસી રહી છે