Main Menu

બ્રેકીંગ…… અમરેલી-રાજુલાના ભેરાઈ ગામે ગેરકાયદેસર ચાલતા ઝીંગા ફાર્મ મામલે સરપંચ તથા ગ્રામજનો રોષિત…… ભેરાઈ ગ્રામજનોએ પાઠવ્યું પ્રાંત કલેકટરને આવેદનપત્ર……

ચેતન વ્યાસ રાજુલા

બ્રેકીંગ……

  1. અમરેલી-રાજુલાના ભેરાઈ ગામે ગેરકાયદેસર ચાલતા ઝીંગા ફાર્મ મામલે ગ્રામજનો રોષિત……
    ભેરાઈ ગ્રામજનોએ પાઠવ્યું પ્રાંત કલેકટરને આવેદનપત્ર……
    સરકારી પડતર, ગૌચર જમીનો પર ગેરકાયદેસર ઝીંગાફાર્મ બેરોકટોક ધમધમે છે……
    ઝીંગા ફાર્મ બંધ કરાવવા માટે ભેરાઈ સરપંચ કથડ ભાઈ રામ તેમજ ગ્રામજનોએ સુત્રોચાર કરી પાઠવ્યું આવેદનપત્ર…..
    તાકીદે ગેર કાયદે ચાલતા જીન્ગા ફામ બંધ કરવા માંગ કરાઈ