Main Menu

રાજુલા તાલુકાના નેસડી નં.૧ ગામે શ્રી બાવભાઇ બાઘાભાઇ લાખણોત્રા પરીવાર દ્રારા પિતૃઓના મોક્ષાથેઁ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

રાજુલા તાલુકાના નેસડી નં.૧ ગામે શ્રી બાવભાઇ બાઘાભાઇ લાખણોત્રા પરીવાર દ્રારા પિતૃઓના મોક્ષાથેઁ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તારીખ-17-04-2018 થી 23-04-2018 સુધી ભવ્યા તી ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં વ્યાસપીઠ પરથી વક્તા શ્રી ડો.મહાદેવ પ્રસાદ મહેતા કાશી, ભાલકા વાળા કથાનું સંગીતમય કથાનું પોતાની આગવી શૈણી માં રસપાન કરાવશે. આ કથાકાર આ વિસ્તારમાં પ્રથમવાર પધારતા હોય તો આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું તા-૨૩/૦૪/૨૦૧૮ સોમવાર સુધી લાભ લઇ આપણી કાયા નુ કલ્યાણ કરવા પધારવા વિનંતિ. આ પ્રસંગે પૂજય સંતો મહંતો તથા રાજકીય આગેવાનો તથા આહિર સમાજ ના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહેશે. તેમજ આ પ્રસંગે ભજન-કિતઁન તથા લોકડાયરા નું પણ આયોજન રાખેલ છે શ્રી મદ્ ભાગવત કથા દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રસંગો ની પણ ઉજવણી કરાશે અને મહાપ્રસાદ નું પણ આયોજન થયું છે આ કાયઁક્રમમાં માટે શ્રી બાવભાઈ બાઘાભાઈ લાખણોત્રા પરીવાર દ્રારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
રિપોટઁ. આતાભાઈ વી વાઘ વિકટર. રાજુલા


error: Content is protected !!