Main Menu

બ્રેકીંગ… અમરેલી-ખાંભાના ડેડાણ માં યુવાન પર હુમલો….. ઇજાગ્રસ્ત યુવક પ્રિન્ટ મીડિયામાં કામ કરતા થયો હુમલો…… દારૂ અને બુટલેગરો વિરુદ્ધ સમાચાર લખતા થયો હુમલો…. પોલીસની નીતિ સામે સવાલ

બ્રેકીંગ…
અમરેલી-ખાંભાના ડેડાણ માં યુવાન પર હુમલો…..
ઇજાગ્રસ્ત યુવક પ્રિન્ટ મીડિયામાં કામ કરતા થયો હુમલો……
દારૂ અને બુટલેગરો વિરુદ્ધ સમાચાર લખતા થયો હુમલો….
પોલીસની નીતિ સામે સવાલ ઉઠાવતા પત્રકારને માર્યો માર…..
ઇજાગ્રસ્ત પત્રકારને ખસેડાયો સારવારમાં….

કલાકો વીતવા છતાં પોલીસ દ્વારા કોઈ દરકાર લેવાઈ નથી.નો આક્ષેપ

તાકીદે આરોપી પર કડક પગલાં ભરવા માંગ

આપહેલાં પણ પત્રકાર મોહસીન પઠાણ દ્વારા પોતા પર હુમલો થાય તે દહેશત વ્યક્ત કરી હતી

દારૂ ની બદી સામે લડતા પત્રકાર પર હુમલો થતા ફરી તંત્ર શક નાં દાયર માં ,?