Main Menu

ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન* દ્વારા આયોજિત *વિશ્વ સ્વાસ્થ્ય દિવસ* અમરેલી સિવિલ હોસ્પિટલમાં *મયુરભાઈ ખાચર* દ્વારા પ્રદેશ ભાજપ અગ્રણી અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી ડિસ્ટ્રિક્ટ બ્રાંચના ચેરમેન *ડો. બી. જે. કાનાબાર સાહેબ* ની ઉપસ્થિતિમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ,

 1. *ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન* દ્વારા
  આયોજિત
  *વિશ્વ સ્વાસ્થ્ય દિવસ*
  અમરેલી સિવિલ હોસ્પિટલમાં *મયુરભાઈ ખાચર* દ્વારા પ્રદેશ ભાજપ અગ્રણી અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી ડિસ્ટ્રિક્ટ બ્રાંચના ચેરમેન *ડો. બી. જે. કાનાબાર સાહેબ* ની ઉપસ્થિતિમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ, અમરેલી શહેરના ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ. 108 સ્ટાફ તથા ટ્રોમા સેન્ટર સિવિલ હોસ્પિટલના અધિકારીશ્રીઓને *સન્માન પત્ર* આપવામાં આવ્યા.
  તેમજ ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રીઓ
  આદરણીય *ડો. કાનાબાર સાહેબ*
  ડો.કે.વી.રાડોઠ સાહેબ (સી.ડી.એમ.ઓ)
  અમરેલી (ડી.વાય.એસ.પી.)બી.એમ.દેસાઈ સાહેબ
  અમરેલી સિટી.(પી.આઈ.) ગૌસ્વામી સાહેબ
  ડો.એ.જે.ડબાવાલા સાહેબ
  ડો.ચંદ્રેશ ખુંટ (પૂર્વ સદસ્ય, અમરેલી નગર પાલિકા)
  શ્રી જયેશભાઈ ટાંક (પૂર્વ કોષાધ્યક્ષ, અમરેલી જીલ્લા ભાજપ)
  શ્રી તુલસીભાઈ મકવાણા (પ્રમુખ, અમરેલી જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ)
  ડો.એચ.બી. વાળા (જનરલ સર્જન)
  ડો.વી.કે. પટેલ (માઈક્રોબાયોલોજીસ્ટ)
  ડો.એચ.જે કાલરિયા (ઓર્થોપેડિક સર્જન)
  ડો.ડી.વી. જોષી (એનેસ્થેટીસ્ટ)
  ડો.એમ.કે.ટાંક (પેથોલોજીસ્ટ)
  ડો. આર.વી. રિબડિયા (એનેસ્થેટીસ્ટ)
  ડો આર.આર. મહેતા (આઈ સર્જન)
  ડૉ. કિશોરીબેન ચોટલિયા (ગાયનેક)
  ડો. વાઢેર (તબીબી અધિકારી)
  શ્રીમતી જે.પી. વ્યાસ
  પરુલબેન મહિડા (ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલર)
  ડૉ. એસ. બી. સતાણી
  ડૉ. યાદવ સાહેબ તેમજ અમરેલીની સહયોગી સંસ્થા સંવેદન ગૃપના પ્રમુખ *વિપુલ ભટ્ટી* હાજર રહ્યા હતા.