Main Menu

પરમાથઁ એજયુકેશન ટ્રસ્ટ કથીવદર તેમજ G.H.C.L ફાઉન્ડેશન વિકટર તેમજ હનુમંત હોસ્પિટલનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત નેત્ર નિદાન કેમ્પ. આ કેમ્પ માં બાળકોનાં નિષ્ણાતં ડોક્ટરો તેમજ આંખોનાં નિષ્ણાતં ડોક્ટરો સેવા આપશે. આ કેમ્પ માં

  1. તારીખ:-10-04-2018 ને મંગળવાર ના રોજ રાજુલા તાલુકાના કથીવદર ગામે સવારે 09:00 થી બપોર ના 01:00 વાગ્યા સુધી પરમાથઁ એજયુકેશન ટ્રસ્ટ કથીવદર તેમજ G.H.C.L ફાઉન્ડેશન વિકટર તેમજ હનુમંત હોસ્પિટલનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત નેત્ર નિદાન કેમ્પ.
    આ કેમ્પ માં બાળકોનાં નિષ્ણાતં ડોક્ટરો તેમજ આંખોનાં નિષ્ણાતં ડોક્ટરો સેવા આપશે. આ કેમ્પ માં દવા,ટીપા તથા મોતીયાના દદીઁ ને ઓપરેશન પણ તદન મફતમાં કરવામાં આવશે. નંબર વાળા દદીઁને જયાં સુધી ચશ્માંનો સ્ટોક હશે ત્યાં સુધી રાહત દરે ચશ્માં પણ આપવામાં આવશે. જરૂરીયાત મંદ દદીઁને હોસ્પિટલનાં મેડીકલ વાનમાં લઈ જઈ ને આંખનાં મોતીયાના ઓપરેશન પણ તદન મફતમાં કરવામાં આવશે અને બીજા દિવસે રીટઁન કેમ્પંનાં સ્થળે હોસ્પિટલનું વાન પરત મુકી પણ જશે. દદીઁ એ ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ તેમજ રેશનકાર્ડ ની નકલ ફરજિયાત ઓપરેશન વખતે સાથે લાવવી જરૂરી રહેશે તેની ખાંસ નોંધ લેવી. દદીઁ ને ચાં-નાસ્તો પણ કથીવદર કેમ્પ ના સ્થળે આપવામાં આવશે તેમ કથીવદર આહીર યુવા ગૃપ તેમજ અરજણભાઈ સરપંચ તથા પરમાથઁ એજયુકેશન ટ્રસ્ટ નાં પ્રમુખ આતાભાઈ.વી.વાઘ અને રાણીગભાઈ બી વાઘ જીલુભાઈ કે વાઘ. . રવિભાઈ સોલંકી તથા જીવાભાઈ મોરી G.H.C.L વિકટર દ્વારા જણાવેલ છે.
    રિપોટઁ. આતાભાઈ વી વાઘ વિકટર