Main Menu

અમરેલી ઝર ખાતે યોજાયેલ રાધાણી પરિવાર નાં ફેમિલી ફંક્શન માં .કૉંગ્રેસ નાં નેશનલ ડેલીકેટ શહેનાજ બાબી ની હાજરી રાજકોટ નાં વેપારી અગ્રણી મંતીક રાધાણી નાં દીકરા નાં કબીર રાધાણી નાં જશને સુન્નત શાદી નું ફંક્શન ચલાલા નજીક ઝર ખાતે ફાર્મ હાઉસ માં યોજવા માં આવ્યું હતું

અમરેલી
ઝર ખાતે યોજાયેલ રાધાણી પરિવાર નાં ફેમિલી ફંક્શન માં .કૉંગ્રેસ નાં નેશનલ ડેલીકેટ શહેનાજ બાબી ની હાજરી

રાજકોટ નાં વેપારી અગ્રણી મંતીક રાધાણી નાં દીકરા નાં કબીર રાધાણી નાં જશને સુન્નત શાદી નું ફંક્શન ચલાલા નજીક ઝર ખાતે ફાર્મ હાઉસ માં યોજવા માં આવ્યું હતું જેમાં અનેક અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ખાસ દોર પર તાજેતર માં જ નિમાયેલા કૉંગ્રેસ નાં નેશનલ ડેલીકેટ શહેનાજ બાબી ની અહીં ખાસ હાજરી હતી સાથે સાથે અમરેલી લઘુમતી સેલ નાં માજી પ્રમુખ દાઉદ ભાઈ લાલીયા સહિત સુલેમાન ભાઈ દલ ઇકબાલ ભાઈ દલ અરશદ ભાઈ બાબી સીરાજ ઈલેક્ટ્રોનિક નાં ઓનર સીરાજ દલ બોટાદ થિ પધારેલા છોટુ ભાઈ ડો. સોહિલ જોખી જાહિદ ભાઈ. અમિત દલ . ઇમતીયાજ ભાઈ . ઇસ્માઇલ ભાઈ જીરૂકા સહિત નાં અગ્રણી ઓ અને કુટુંબી ઓ આ પ્રસંગે હાજર રહી કબીર રાધાણી ને શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપેલ.