Main Menu

કુકાવાવ તાલકા ના મેઘા પીપળીયા ની સીમ વિસ્તારમાં મા દીપડાનો આંતક છ વર્ષ ના બાળક પર રાત્રીના સમયે હુમલો કર્યો બાળક નુ મોત

રાજુ યાદવ દ્વારા

કુકાવાવ તાલકા ના મેઘા પીપળીયા ની સીમ વિસ્તારમાં મા દીપડાનો આંતક છ વર્ષ ના બાળક પર રાત્રીના સમયે હુમલો કર્યો બાળક નુ મોત
વન વિભાગ ના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે તપાસ
બાળક ની લાસ ને કુકાવાવ સરકારી હોસ્પિટલમાં ખાતે પી એમ માટે લાવવામાં આવી
મૂતક બાળક નુ નામ પંકજ બદનસીબ ભારતસીગ આદીવાસી
રહે મુળ ગોઝાસા તા જોબટ જી અલીરાજપુર મઘયપ્રદેશ હાલ મેઘા પીપળીયા તા કુકાવાવ
બનાવ રાત્રી પરીવાર ખેતર મા બહાર સુતા હતા ત્યારે અચાનક આવેલા દીપડા યે બાળક ને મોમા લયને ભાગતા બાળક ના પીતા યે લાકડી લય ને પીછો કરતા દીપડો બાળક મુકી ને નાસી છૂટ્યો હતો પણ બાળક નુ પ્રાણ પંખીરુ ઉડી ગયુ હતું