(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

સરકાર શ્રી ની 108 સેવા એ વધુ એક મહિલા નો જીવ બચાવ્યો ડેમ માં પડીગયેલ યુવતી ને બહાર કઢાઈ

આજ તારીખ ૧૬ /૩ /૨૦૧૮ ના રોજ અમરેલી મા રહેતા ગોપાલભાઈ સાગર ના પત્ની વર્ષાબેન ગોપાલભાઈ સાગર ઉંમર ૨૫ વર્ષ આકસ્મિક જેશીંગપરામાં આવેલા કામનાથ ડેમ મા પડી ગયેલી. ત્યાંથી કોઇ સેવાભાવી વ્યક્તિ એ ૧૦૮ એમ્બ્યુલન્સ નો સંપર્ક કર્યો હતો. ૧૦૮ ના ફરજપરના કર્મચારીઓ ઈએમટી ભરતભાઇ ત્રિવેદી તથા પાયલોટ દિનેશભાઈ ચૌહાણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા અમરેલી ૧૦૮ તથા ફાયર બ્રિગેડના કર્મચારીઓ રેસ્કયુ કરી વર્ષાબેન ને ડેમમાથી બહાર નિકાળી જરાપણ વિલંબ કર્યા વિના ઈએમટી ભરતભાઇ એ સ્થળ પર જ એમ્બ્યુલન્સમા રહેલ સક્સન મશીન દ્વારા સક્સન કરી અમદાવાદના ૧૦૮ ઈમરજન્સી ફિઝિશિયન ની સલાહ મુજબ વર્ષાબેન ને જરુરી સારવાર આપી અને સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને વર્ષાબેન ને નવજીવન આપેલ. સરકાર શ્રી ની આ સેવા જીવન દાંતા બની છે.