Main Menu

અમરેલી : લાઠી ના ભટવદર ગામ નજીક બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત.. બાઈક સવાર બે સગા ભાઈઓ ના ઘટના સ્થળે મોત.. પરીક્ષા આપવા જતા રસ્તા માં બની દુર્ઘટના નાના એવા ગામ માં અરેરાટી ભારે વાહનો પર અંકુશ જરૂરી

અમરેલી : લાઠી ના ભટવદર ગામ નજીક બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત..

બાઈક સવાર બે સગા ભાઈઓ ના ઘટના સ્થળે મોત..

 

મૃતક બન્ને સગા ભાઈ ભટવદર ગામ ના રહેવાસી..

નાના એવા ગામ માં શોક નો માહોલ

ભારે માલવાહક વાહનો પર અંકુશ જરૂરી


error: Content is protected !!