Main Menu

વડોદરા ખાતે આવેલ ગૌત્રી મેડીકલ કોલેજ નાવિદ્યાર્થી ગુમ થવા બાબત

પ્રશાસન ના દબાણ અને તાનાશાહી તથા કોલેજ દ્વારા કરવામાં આવતી કનડગત ના કારણે ગોત્રી મેડીકલ કોલેજના વિદ્યાર્થી છેલ્લા ઘણા દિવસથી ચીઠ્ઠી માં આ અંગે લખાણ કરી ચાલ્યા ગયેલ છે તો તાત્કાલીક તેની તપાસ થાય, જવાબદારો સામે પગલા લેવાય તથા સરકાર પરિપત્ર કરે કે જો કોઈ વિદ્યાર્થી કોલેજ ના દબાણથી આવુ પગલુ ભરે તો કોલેજની માન્યતા રદ કરી સંચાલક મંડળ તથા સ્ટાફ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ NSUI નાં મહામંત્રી સહિત અમરીલી જીલ્લા NSUI ની ટીમ દ્વારા કલેક્ટરશ્રી ને આવેદન આપવામાં આવ્યુ