Main Menu

વડિયા માં ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓ નાં મો મીઠા કરાવી સરપંચ તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આશિષ પાઠવ્યા

રાજુ કારિયા દ્વારા

અમરેલીના વડિયા માં આજે એચ.એસ.સી.અને એસ એસ સી ની પરીક્ષા ચાલુ થઈ રહી છે ત્યારે વડિયા સુરગવાળા સ્કૂલ ખાતે વડિયા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વડિયા સરપંચ શ્રી એ વિદ્યાર્થી વિદ્યાર્થીની ઓ ને મીઠા મોઢા કરાવી બાળકો એ પરીક્ષા ખંડ માં એન્ટ્રી આપી હતી
આ સુરગવાળા સર્વનીક schul ઉપરાંત અમૃતબેન હીરાલાલ કન્યા વિદ્યાલય ખાતે પણ પરીક્ષા ચાલી રહી છે
સુરગવાળા schul ખાતે એસ એસ સી ના 160 બાળકો પરીક્ષા આપી રહ્યા છે
એચ એસ સી ની પરીક્ષા સવારના 9 કલાકે અને એસ એસ સી બપોરે 3 કલાકે રાખવામાં આવી છે