Main Menu

આજ રોજ ધોરણ 10 ની તથા 12 ની પરીક્ષા ના વિધ્યાર્થી ઓને સાવરકુંડલા શહેર યુવા મોરચા દ્વારા પુષ્પ ગુચ્છ અને સાકર આપી મો મીઠા કરાવી શુભેક્ષા આપવામાં આવી હતી.

આજ રોજ ધોરણ 10 ની તથા 12 ની પરીક્ષા ના વિધ્યાર્થી ઓને સાવરકુંડલા શહેર યુવા મોરચા દ્વારા પુષ્પ ગુચ્છ અને સાકર આપી મો મીઠા કરાવી શુભેક્ષા આપવામાં આવી હતી.
જેમાં શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ ઠાકર, મહામંત્રી જયસુખભાઈ નાકરાણી,પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ, ઉપપ્રમુખ વિજયસિંહ વાઘેલા, પ્રતિકભાઈ નાકરાણી,નગરપાલિકા સદસ્ય ધર્મન્ડર ભાઈ  ચૌહાણ  મહેબુબ કાદરી   એબી યાદવ . શહેર યુવા મોરચા ના પ્રમુખ અરવિંદભાઈ મેવાડા, ઉપપ્રમુખ અનિરુધ્ધસિંહ જે.રાઠોડ, હરિભાઈ ભરવાડ,, ધર્મેન્દ્રભાઈ જોશી, ધર્માંગ મશરૂ,મનનભાઈ જાની,મંત્રી મયુરભાઈ રબારી,દેવર્ષ બોરીસાગર, અમરસિંહ  રાઠોડ,હરપાલસિંહ ,નિરાજભાઇ મુસ્તફા ભટ્ટટી તેમજ યુવા મોરચા ના તમામ કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા.