Main Menu

બાબરા નાનીકુડળ ગામ વચે બની રહેલ રોડ નુ કામ બંધ વાહન ચાલકો ને પડતી ભારે હાલાકી અગાઉ આ રોડ ની કામગીરી નબળી થતી હોય તેવી પણ ફરીયાદો ઉઠી હતી 

રાજુ બસિયા દ્વારા
બાબરા નાનીકુડળ ગામ વચે બની રહેલ રોડ નુ કામ બંધ વાહન ચાલકો ને પડતી ભારે હાલાકી અગાઉ આ રોડ ની કામગીરી નબળી થતી હોય તેવી પણ ફરીયાદો ઉઠી હતી
છેલા કેટલા વષો થી બાબરા નાનીકુડળ જવા નો માગ સાવ બિસમાર હાલત મા હતો આ રોડ પર વાહન ચાલવું મુશ્કેલ પડતું તેમજ કોઈ ઈમરજનસી હોય તો સમયસર આ રસ્તે થી હોસપીટલ પહોંચવું પણ મુશ્કેલ પડતુ
પણ તંત્ર દારા થોડા દિવસો પેહલા ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર ના વરદ હસ્તે આ રોડ બનાવાની લાલી ઝંડી આપી કામ સરુ કરવામા આવ્યું હતું
તેના થોડા દિવસો મા આ કામ નબળું થતું હોય તે બાબત ની જાણ જીલાપચાયત ના એક સભ્ય ને થતા સ્થળ પર જય તપાસ કરતા આ રોડ નુ કામ સાવ નબળું થતું હોવાનું ધ્યાન મા આવ્યું હતું અને રોડ નુ કામ સારી ગુણવંતા ની વસ્તુ વાપરવાની અને આ કામ સારી રીતે કરવા ની પણ સુચના આપવામા આવી હતી
હાલ આ રોડ નુ કામ અધવચે બંધ કરી દેવામાં આવ્યું છે
આ બાબતે આ રોડ પર થી પસાર થતા વાહન ચાલકો ના જણાવ્યા અનુસાર કે જે આ રોડ બનાવતા કોનટ્ાકટર ના તમામ મજુરો ચાલ્યા ગયા હોય તેના હીસાબે આ કામ હાલ બંધ કરવામા આવ્યું છે
તો આ રોડ પર થી પસાર થતા વાહન ચાલકો ને ક્યારે પેવર રોડ પર પોતાનુ વાહન ચલાવી શકશે
અને મગરમછ ની પીઠ જેવા રસ્તા થી છુટકારો મળશે