Main Menu

અમરેલી નવા જૂની .સમાચાર ઝલક

  1. અમરેલી . સમાચાર ઝલક

1 – સાવરકુંડલાના પીઠવડી ગામે બે માસ પહેલા મરણ પામેલા પિતાના વિરહમાં પુત્રે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી.

2 – રાજુલાના ખેરા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ત્રણ લોકો ને ઇજા.

3 – લીલીયા ગામમાં બીએસએનએલ ના ધાંધિયાથી લોકોને હાલાકી.

4 – રાજુલામાં 3 મહિલા સહિત 6 જુગારીઓને ઝડપી લેતી રાજુલા પોલીસ.

5 – રાજુલાથી મહુવા લોકલ બસ શરૂ નહીં થાયતો વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં રસ્તારોકો આંદોલન કરશે.